શું તમે દાંતનો દુખાવો, દાંત માં ખોરાક ફસાઈ જવો અથવા અન્ય દાંતની સમસ્યાઓથી પીડાઈ રહ્યા છો?
રાજકોટ શહેર માં શ્રેષ્ઠ ડેન્ટલ હોસ્પિટલ
સંપૂર્ણ ડેન્ટલ ચેકઅપ પેકેજ પર 50% સુધી ડિસ્કાઉન્ટ
હવે ફક્ત ₹99/- મા તમારી અપોઇન્ટમેન્ટ અત્યારે જ બૂક કરાવો
- ૩૦ મિનિટમા ડેન્ટલ ચેકઅપ એ પણ અમારા અનુભવી એક્સપર્ટ
- ડેન્ટિસ્ટ સાથે. (ફી- 500) સંપુર્ણ ડેન્ટલ ચેકઅપ + ડિજિટલ X-Ray (ફી- 399)
- રૂટ કેનાલ, દાંતની સફાઈ , ક્રાઉન, ફીલિંગ્સ અને અન્ય ડેન્ટલ સારવાર.
- No Cost EMI Facility ઉપલબ્ધ.
- તમારી જરૂરિયાત મુજબ પર્સનલાઈઝ ટ્રીટમેન્ટ પ્લાન.
Meet Your Dentist: The Expert Committed To Your Smile!
અદ્યતન ડેન્ટલ હોસ્પિટલ, સુરક્ષિત અને ચોકસાઈસભર સારવાર માટે પ્રતિબદ્ધ.
Dr Harikrushna Vekariya
B.D.S., M.D.S.(OMFS)
કન્સલ્ટિંગ ઓરલ સર્જન – સ્વામિનારાયણ ગુરુકુલ હોસ્પિટલ
11 years experience
Experience a Healthier, Brighter Smile in No Time, with Complete Comfort
Bringing Life to Your Smile
- Experienced Dentist
- Advance Treatment
- Guaranteed Results
- Modern Equipment
ફક્ત
એડવાન્સ ડેન્ટલ ક્લિનિકમાં તમામ પ્રકારના ડેન્ટલ ટ્રીટમેન્ટ સોલ્યુશન્સ.
સંતોષી, ખુશ અને તંદુરસ્ત અમારા દર્દીઓ
How does it work?
સ્ટેપ-૧ એપોઇન્ટમેન્ટ બૂક કરો.
અમારા કેલેન્ડર દ્વારા તમારા પસંદગીના તારીખ અને સમય પર એડવાન્સ ડેન્ટલ ક્લિનિક સાથે એપોઇન્ટમેન્ટ બુક કરો.
ડિજિટલ સ્કેન + કન્સલ્ટેશન
ક્લિનિક પર મુલાકાત લો અને 1-2-1 કન્સલ્ટેશન, ઇન્ટ્રા-ઓરલ X-રે સ્કેન, અને અમારાં વિશેષજ્ઞો સાથે સંપૂર્ણ ઓરલ કેન્સર ચેકઅપ કરાવો.
સ્ટેપ-૩ દુઃખાવા રહિત સારવાર મેળવો
રિપોર્ટના આધારે, એફોર્ડેબલ કીમતે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પર આધારિત અત્યાધુનિક કેન્સર સર્જરી અને પુનઃસ્થાપન સારવાર મેળવો.
અમારા આધુનિક ડેન્ટલ ક્લિનિકની અંદર એક નજર નાખો!




અમારા સંતોષી અને ખુશ દર્દીઓ અમારા વિશે શું કહે છે.








દાંતની સામાન્ય સારવાર – અવાર નવાર પૂછાતા પ્રશ્નો
General Dentistry એટલે શુ?
દાંતનું ચેક-અપ કેટલી વાર કરાવવુ જોઈએ?
દાંતની સફાઈ (Scaling & Polishing) કરાવવાથી શું ફાયદો?
ફીલિંગ ક્યારે કરાવવી પડે?
General Dentistry એટલે શુ?
દાંત-મુખની દૈનિક કાળજી, તપાસ અને સરળ સારવાર જે કરાય એને General Dentistry કહેવાય. જેમ કે દાંતની સફાઈ, ફીલિંગ, રૂટ કેનાલ, નિયમિત ચેક-અપ — આ બધુ એમાં આવે.
ફીલિંગ ક્યારે કડિજિટલ X-રે શા માટે કરાવવી?રાવવી પડે?
ગમ્સ (હાડા) ની બીમારીના લક્ષણો કયા?
ગમ્સ લાલ કે ફૂલેલા દેખાય, બ્રશ કરતી વેળાએ લોહી આવે, દાંત હલતા લાગે, મુખમાંથી ખરાબ વાસ આવે, દાંત સંવેદનશીલ (sensitive) લાગે — એ બધા લક્ષણો છે.
હોસ્પિટલમાં ઓફર કે પેકેજ મળે છે?
ઘણીવાર પૂર્ણ ચેક-અપ પેકેજ પર ડિસ્કાઉન્ટ જેવી ઓફર ઉપલબ્ધ હોય છે. હાલની ઓફર માટે હોસ્પિટલમાં સીધો સંપર્ક કરવો.