ડેન્ટલ ઇમ્પ્લાન્ટ, મોંઢાનું કેન્સર નિદાન અને તમામ પ્રકારની ડેન્ટલ સારવાર – સુરક્ષિત, પેઇન-ફ્રી અને અદ્યતન ટેક્નોલોજી સાથે.

રાજકોટનું વિશ્વસનીય ડેન્ટલ અને ઓરલ કેન્સર હોસ્પિટલ

એડવાન્સ ડેન્ટલ કેન્સર હોસ્પિટલમાં, અમે દાંતના નાના એવા સડાથી  મોઢાંના કેન્સર ન થાઇ ત્યાં સુધીની  સંપૂર્ણ કાળજી અને વિશેષ સેવાઓ પ્રદાન કરીએ છીએ. 

ડેન્ટલ ઇમ્પ્લાન્ટ

પડી ગયેલા દાંત માટે સુરક્ષિત અને નેચરલ દેખાવ આપતા ડેન્ટલ ઇમ્પ્લાન્ટ. લાંબા ગાળે ટકાઉ, પેઇન-ફ્રી સારવાર સાથે તમારી સ્માઈલ પાછી મેળવો.

ઓરલ / મોઢાના કેન્સરનું નિદાન તેમજ સારવાર

મોંમાં દાઘ, વારંવાર ચાંદી પડવી,મોંમા બળતરા થવી કે મોઢું ન ખૂલવા જેવી સમસ્યાઓ માટે અદ્યતન કેન્સર નિદાન અને સારવાર.
ફ્રી કેન્સર સ્ક્રિનિંગ.
સમયસર સારવારથી જીવન બચાવો.

જનરલ ડેન્ટિસ્ટ્રી

રૂટ કેનાલ, દાંતની સફાઈ, ફિલિંગ્સ, ક્રાઉન અને નિયમિત ડેન્ટલ ચેકઅપ. બાળકો થી લઈને વડીલો સુધી – સમગ્ર પરિવાર માટે સંપૂર્ણ ડેન્ટલ કેર.

સંપૂર્ણ ડેન્ટલ ચેકઅપ પેકેજ પર 50% ડિસ્કાઉન્ટ
હવે ફક્ત ₹99/- માં તમારી અપોઇન્ટમેન્ટ અત્યારે જ બૂક કરાવો

આ મહિને ફક્ત 25 સ્લોટ બાકી છે, તેઓ પૂરા થઈ જાય તે પહેલા તમારી એપોઇન્ટમેન્ટ બુક કરો!

Meet Your Dentist: The Expert Committed To Your Smile!

અદ્યતન ડેન્ટલ ઇમ્પ્લાન્ટ નિષ્ણાત, સુરક્ષિત અને ચોકસાઈસભર સારવાર માટે પ્રતિબદ્ધ.

dr. harikrushn vekariya
Dr Harikrushna Vekariya

B.D.S., M.D.S.(OMFS), Implantologist

11 years experience

Experience a Healthier, Brighter Smile in No Time, with Complete Comfort

Bringing Life to Your Smile

ફક્ત
એડવાન્સ ડેન્ટલ ક્લિનિકમાં તમામ પ્રકારના ડેન્ટલ ટ્રીટમેન્ટ સોલ્યુશન્સ.

We Care About your Teeth

સંતોષી, ખુશ અને તંદુરસ્ત અમારા દર્દીઓ

Client Results
Client Results
Client Results
Client Results
Client Results
Client Results

3 સરળ સ્ટેપમાં સારવાર

appointment booking

સ્ટેપ-૧ એપોઇન્ટમેન્ટ બૂક કરો.

અમારા કેલેન્ડર દ્વારા તમારા પસંદગીના તારીખ અને સમય પર એડવાન્સ ડેન્ટલ ક્લિનિક સાથે એપોઇન્ટમેન્ટ બુક કરો
degital x ray

સ્ટેપ-૨ ચેકઅપ અને ડિજિટલ X-રે મેળવો

ક્લિનિક પર મુલાકાત લો અને 1-2-1 કન્સલ્ટેશન, ઇન્ટ્રા-ઓરલ X-રે સ્કેન, અને અમારાં વિશેષજ્ઞો સાથે પૂર્ણ ડેન્ટલ ચેકઅપ કરાવો અને સંપૂર્ણ ડેન્ટલ રિપોર્ટ મેળવો.

painless treitment

સ્ટેપ-૩ દુઃખાવા રહિત સારવાર મેળવો

રિપોર્ટના આધારે, એફોર્ડેબલ કીમતે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પર આધારિત અત્યાધુનિક ટ્રીટમેન્ટ મેળવો.

અમારા આધુનિક ડેન્ટલ ક્લિનિકની અંદર એક નજર નાખો!

રાજકોટ શહેરનું વિશ્વસનીય ડેન્ટલ ક્લિનિક

અમારા સંતોષી અને ખુશ દર્દીઓ અમારા વિશે શું કહે છે.

we’re here to all your questions

સામાન્ય રીતે દરેક 6 મહિનામાં એકવાર સંપૂર્ણ ડેન્ટલ ચેકઅપ કરાવવું સલાહરૂપ છે.

યોગ્ય કાળજી રાખવામાં આવે તો ડેન્ટલ ઇમ્પ્લાન્ટ 10–15 વર્ષથી વધુ સમય સુધી ટકે છે, અને ઘણા કેસમાં જીવનભર ટકે છે.

અમારી હોસ્પિટલમાં અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ થતો હોવાથી મોટાભાગની સારવાર પેઇન-ફ્રી અને કમ્ફર્ટેબલ હોય છે.

મોંમાં દાગ પડવો, વારંવાર ચાંદી પડવી, મોઢું ખોલવામાં તકલીફ થવી – આ પ્રારંભિક સંકેતો હોઈ શકે છે.

મફત સ્ક્રિનિંગમાં ડેન્ટલ/ઓરલ ચેકઅપ, ડિજિટલ X-Ray અથવા સ્કેનિંગ અને નિષ્ણાત સાથે કન્સલ્ટેશન સામેલ હોય છે.

નહીં, અદ્યતન ટેક્નિક્સથી રૂટ કેનાલ ટ્રીટમેન્ટ પેઇન-ફ્રી થાય છે અને દર્દી આરામથી સારવાર પૂર્ણ કરી શકે છે.

હા, અમારી હોસ્પિટલમાં No Cost EMI Facility ઉપલબ્ધ છે જેથી દર્દી સરળતાથી સારવાર મેળવી શકે.

હા, અમારી હોસ્પિટલમાં પેડિયાટ્રિક (બાળકો) અને જેરિયાટ્રિક (વડીલો) ડેન્ટલ કેર માટે અલગ નિષ્ણાત સુવિધાઓ છે.

હા, જો સમયસર નિદાન થાય તો ઓરલ કેન્સર સંપૂર્ણ રીતે ક્યુર થઈ શકે છે.

તમે અમારી વેબસાઇટ પરથી સીધું એપોઇન્ટમેન્ટ બૂક કરી શકો છો અથવા અમારી હોસ્પિટલના રિસેપ્શન પર ફોન કરીને સમય લઈ શકો છો.

Dentist ને મળવા માટે તૈયાર છો ???