મોઢાનું કેન્સર થવાના જવાબદાર કારણો...

  • વધારે પડતાં સડેલા દાંત
  • વધારે પડતી ત્રાસી ડહાપણ દાઢ
  • દાઢ ના મૂળ મા થયેલો સડો
  • મોઢામાં પડેલા સફેદ અને લાલ ડાઘ
  • ૩ આંગળીથી વધારે વધારે મોં નું ના ખૂલવું / આખું મોઢું ના ખૂલવું
  • ૧૫ દિવસથી ના રૂઝાતી મોં માં પડેલી ચાંદી
  • મોં મા વારંવાર ચાંદી પડવી
  • વધારે પડતાં ઘસાયેલા દાંત
  • દાઢ , જીભ કે હોંઠ પર થયેલી કઠણ ગાંઠ / સોજો
  • દાંત પર વધારે પડતો જમાં થયેલો ક્ષાર / પાયોરિયા
  • પેઢાં મા થતો રસી નો ભરાવો
  • ચહેરા પર અથવા ગળા પર નો સોજો
  • બીડી , સિગારેટ , પાન-માવા , બજર , ગુટખા જેવા પદાર્થોનું સેવન
આમાંના કોઈ પણ લક્ષણો દેખાય તો તાત્કાલિક તમારી અપોઈનમેંટ બૂક કરાવો.

રાજકોટ શહેરમાં શ્રેષ્ઠ ઓરલ કેન્સર હોસ્પિટલ

સંપૂર્ણ ડેન્ટલ ચેકઅપ પેકેજ પર 50% સુધી ડિસ્કાઉન્ટ – હવે ફક્ત ₹99/- મા તમારી અપોઇન્ટમેન્ટ અત્યારે જ બૂક કરાવો

કેન્સર થવાની રાહ ન જુઓ અને આજે જ તમારા મોં અને દાંતની તપાસ કરાવો

કેન્સર ફ્રી = ટેન્શન ફ્રી

dr. harikrushn vekariya
Dr Harikrushna Vekariya

M.D.S.(OMFS), Oral Cancer Surgeon
કન્સલ્ટિંગ ઓરલ સર્જન – સ્વામિનારાયણ ગુરુકુલ હોસ્પિટલ

11 years experience

સંતોષી, ખુશ અને તંદુરસ્ત અમારા દર્દીઓ

Client Results
Client Results
Client Results
Client Results
Client Results
Client Results

3 સરળ સ્ટેપમાં સારવાર

appointment booking

સ્ટેપ-૧ એપોઇન્ટમેન્ટ બૂક કરો.

અમારા કેલેન્ડર દ્વારા તમારા પસંદગીના તારીખ અને સમય પર એડવાન્સ ડેન્ટલ ક્લિનિક સાથે એપોઇન્ટમેન્ટ બુક કરો

degital x ray

સ્ટેપ-૨ ચેકઅપ અને ડિજિટલ X-રે મેળવો

ક્લિનિક પર મુલાકાત લો અને 1-2-1 કન્સલ્ટેશન, ઇન્ટ્રા-ઓરલ X-રે સ્કેન, અને અમારાં વિશેષજ્ઞો સાથે ડેન્ટલ ચેકઅપ કરાવો અને સંપૂર્ણ ઓરલ રિપોર્ટ મેળવો.

painless treitment

સ્ટેપ-૩ દુઃખાવા રહિત સારવાર મેળવો

રિપોર્ટના આધારે સચોટ નિદાન, એફોર્ડેબલ કીમતે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પર આધારિત અત્યાધુનિક ટ્રીટમેન્ટ મેળવો.

Experience a Healthier, Brighter Smile in No Time, with Complete Comfort

Bringing Life to Your Smile

અમારા આધુનિક ડેન્ટલ ક્લિનિકની અંદર એક નજર નાખો!

રાજકોટ શહેરનું વિશ્વસનીય ડેન્ટલ ક્લિનિક

અમારા સંતોષી અને ખુશ દર્દીઓ અમારા વિશે શું કહે છે.

ChIJOxDWEWrLWTkRSe0QUcY28ak
5.0
Based on 135 reviews
ChIJOxDWEWrLWTkRSe0QUcY28ak B56db121d5d9e116401d763b745fbd17
Vishnu Goswami
1 month ago
I can’t thank Advance Dental Cancer Hospital enough for their outstanding care. They helped me catch mouth cancer early and provided exceptional treatment, making me feel so reassured throughout the process.
ChIJOxDWEWrLWTkRSe0QUcY28ak 123c99a48881d63297602de49c0caea5
Sen Gaming
2 months ago
I had a root canal at Advance Dental Cancer Hospital, and I’m really impressed with the results. The staff was friendly, clear about everything, and made me feel comfortable throughout the process. Highly recommend!
ChIJOxDWEWrLWTkRSe0QUcY28ak 86631ee644f6331769c04ac431a55d5e
Jitu Thakuri
3 months ago
Excellent work with good experience for wisdom teeth removal and oral cancer chaque up
ChIJOxDWEWrLWTkRSe0QUcY28ak 1980bb39219d734f77be1f2c65ceb418
Pravin Togadiya
8 months ago
Happy treatment
ChIJOxDWEWrLWTkRSe0QUcY28ak 9a44bd5cc8687ceed31c1696b61731e9
prajwal my star
11 months ago
Advanced Dental Cancer Hospital truly deserves five stars. From the moment you enter, you feel reassured by their professionalism, compassion, and cutting-edge care. The doctors are highly experienced and take the time to explain every step of the diagnosis and treatment process, ensuring complete clarity and comfort. The staff is warm, supportive, and attentive, making patients feel cared for at every stage. The hospital is well-equipped with modern technology, maintaining exceptional hygiene and safety standards. Overall, the quality of treatment and the humane approach of the team make it one of the best places for dental care. Highly recommended.”
ChIJOxDWEWrLWTkRSe0QUcY28ak Ebbf27a7e4d63a2671c14fef018c1215
Yash Tank
11 months ago
Good work & really best staff very most safety&suggation excellent staff & hospital good work sir
ChIJOxDWEWrLWTkRSe0QUcY28ak F33bd122bef7f5ce0005ec2f0d4c3d55
Samrat singh
12 months ago
Good titment
ChIJOxDWEWrLWTkRSe0QUcY28ak 591086970917254e1bc2c9149be111e7
Rajesh Savaliya
1 year ago
Good hospitality, better advice and very politely
ChIJOxDWEWrLWTkRSe0QUcY28ak 6dabd2a789c08f3e741b5aafe0b395d3
Nimesh Baldha
1 year ago
Very good Treatment for sir
ChIJOxDWEWrLWTkRSe0QUcY28ak Cc657e50ab671bdafe27b0ed85e319c8
rijavan Kadari
2 years ago
i had a painless molar tooth removal may experience was wonderful the doctor are so good and caring.

મોંઢાના કેન્સરની સારવાર માટે અવાર નવાર પૂછાતા સવાલો

વારંવાર મોંમાં ચાંદા પડવા, મોં ઓછું ખૂલવું તથા ખોલવામાં તકલીફ થવી, જીભ પર અથવા દાંતની આજુબાજુ સફેદ કે લાલ દાગ દેખાવા, કઠણ ગાંઠ અને સોજો – આ બધું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે.
મોંનું સંપૂર્ણ નિરીક્ષણ, ડિજિટલ સ્કેન અને ઓરલ સર્જન દ્વારા પ્રારંભિક ચકાસણી – આ બધું બિલકુલ ફ્રી મળે છે.
હા, જો સમયસર નિદાન થાય તો ઓરલ કેન્સર સંપૂર્ણ રીતે ક્યોર થઈ શકે છે અને સર્જરી સરળ બને છે. અને ચહેરાના દેખાવમાં કોઈ ફેરફાર થતો નથી.

અમારી હોસ્પિટલમાં અદ્યતન ટેક્નોલોજીથી દુખાવા રહિત સર્જરી અને સારવાર થાય છે. દર્દીઓને નહિવત દર્દ અનુભવાય છે.

પ્રારંભિક તબક્કામાં સારવાર ટૂંકા સમયમાં થઈ શકે છે. જો કેન્સર આગળ વધેલો હોય તો સર્જરી અને રિહેબિલિટેશન માટે થોડો વધુ સમય લાગે છે.

હા, સફળ સારવાર પછી દર્દીઓ ફરીથી સામાન્ય રીતે ખાઈ-પી શકે, બોલી શકે અને સામાન્ય જીવન જીવી શકે છે.