શું તમે પડી ગયેલા દાંતને કારણે ચાવતાં, બોલતાં અથવા સ્માઈલ કરતી વખતે સંકોચ અનુભવો છો?
રાજકોટ શહેરમાં અદ્યતન ડેન્ટલ ઇમ્પ્લાન્ટ હોસ્પિટલ
સંપૂર્ણ ડેન્ટલ ચેકઅપ પેકેજ પર 50% સુધી ડિસ્કાઉન્ટ
હવે ફક્ત ₹99/- મા તમારી અપોઇન્ટમેન્ટ અત્યારે જ બૂક કરાવો
- ૩૦ મિનિટ કન્સલ્ટેશન અમારા અનુભવી ઈમ્પ્લાન્ટ એક્સપર્ટ સાથે
- ડેન્ટિસ્ટ સાથે. (ફી- 500) સંપુર્ણ ડેન્ટલ ચેકઅપ + ડિજિટલ X-Ray (ફી- 399)
- ઇમ્પ્લાન્ટ + ડિજિટલ X-Ray + ટ્રીટમેન્ટ પ્લાન
- લાંબા ગાળાનો નેચરલ દેખાવ અને મજબૂત સોલ્યુશન
- No Cost EMI Facility ઉપલબ્ધ.
- તમારાં જરૂરિયાત મુજબ પર્સનલાઈઝ ઇમ્પ્લાન્ટ પ્લાન
આ મહિને ફક્ત 25 સ્લોટ બાકી છે, તેઓ પૂરા થઈ જાય તે પહેલા તમારી એપોઇન્ટમેન્ટ બુક કરો!
Meet Your Dentist: The Expert Committed To Your Smile!
અદ્યતન ડેન્ટલ ઇમ્પ્લાન્ટ નિષ્ણાત, સુરક્ષિત અને ચોકસાઈસભર સારવાર માટે પ્રતિબદ્ધ.
Dr Harikrushna Vekariya
B.D.S., M.D.S.(OMFS),
કન્સલ્ટિંગ ઓરલ સર્જન – સ્વામિનારાયણ ગુરુકુલ હોસ્પિટલ
11 years experience
Experience a Healthier, Brighter Smile in No Time, with Complete Comfort
Bringing Life to Your Smile
- Experienced Dentist
- Advance Treatment
- Guaranteed Results
- Modern Equipment
ફક્ત એડવાન્સ ડેન્ટલ ક્લિનિકમાં વિશ્વસનીય ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સારવાર અને સંપૂર્ણ ડેન્ટલ કેર.
We Care About your Teeth
સંતોષી, ખુશ અને તંદુરસ્ત અમારા દર્દીઓ
3 સરળ સ્ટેપમાં સારવાર
સ્ટેપ-૧ એપોઇન્ટમેન્ટ બૂક કરો.
અમારા કેલેન્ડર દ્વારા તમારા પસંદગીના તારીખ અને સમય પર એડવાન્સ ડેન્ટલ ક્લિનિક સાથે એપોઇન્ટમેન્ટ બુક કરો.
ડિજિટલ સ્કેન + કન્સલ્ટેશન
ક્લિનિક પર મુલાકાત લો અને 1-2-1 કન્સલ્ટેશન, ઇન્ટ્રા-ઓરલ X-રે સ્કેન, અને અમારાં વિશેષજ્ઞો સાથે સંપૂર્ણ ઓરલ કેન્સર ચેકઅપ કરાવો.
સ્ટેપ-૩ દુઃખાવા રહિત સારવાર મેળવો
રિપોર્ટના આધારે, એફોર્ડેબલ કીમતે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પર આધારિત અત્યાધુનિક કેન્સર સર્જરી અને પુનઃસ્થાપન સારવાર મેળવો.
અમારા આધુનિક ડેન્ટલ ક્લિનિકની અંદર એક નજર નાખો!




અમારા સંતોષી અને ખુશ દર્દીઓ અમારા વિશે શું કહે છે.








ડેન્ટલ ઇમ્પ્લાન્ટ સારવાર માટે અવાર નવાર પૂછાતા સવાલો
ડેન્ટલ ઇમ્પ્લાન્ટ કેટલા વર્ષ ચાલે?
યોગ્ય કાળજી સાથે જીવનભર ટકે છે.
સારવાર દરમિયાન દુખાવો થાય છે?
અદ્યતન પદ્ધતિઓથી પેઇન-ફ્રી ઇમ્પ્લાન્ટ થાય છે.
EMI સુવિધા મળે છે?
હા, No Cost EMI Facility ઉપલબ્ધ છે.
દરેક દર્દીને ઇમ્પ્લાન્ટ થઈ શકે?
હા, પણ પહેલા Digital X-Ray અને bone condition ચેક કરવી જરૂરી છે.