મોઢાનું કેન્સર થવાના જવાબદાર કારણો...
- વધારે પડતાં સડેલા દાંત
- વધારે પડતી ત્રાસી ડહાપણ દાઢ
- દાઢ ના મૂળ મા થયેલો સડો
- મોઢામાં પડેલા સફેદ અને લાલ ડાઘ
- ૩ આંગળીથી વધારે વધારે મોં નું ના ખૂલવું / આખું મોઢું ના ખૂલવું
- ૧૫ દિવસથી ના રૂઝાતી મોં માં પડેલી ચાંદી
- મોં મા વારંવાર ચાંદી પડવી
- વધારે પડતાં ઘસાયેલા દાંત
- દાઢ , જીભ કે હોંઠ પર થયેલી કઠણ ગાંઠ / સોજો
- દાંત પર વધારે પડતો જમાં થયેલો ક્ષાર / પાયોરિયા
- પેઢાં મા થતો રસી નો ભરાવો
- ચહેરા પર અથવા ગળા પર નો સોજો
- બીડી , સિગારેટ , પાન-માવા , બજર , ગુટખા જેવા પદાર્થોનું સેવન
આમાંના કોઈ પણ લક્ષણો દેખાય તો તાત્કાલિક તમારી અપોઈનમેંટ બૂક કરાવો.
રાજકોટ શહેરમાં શ્રેષ્ઠ ઓરલ કેન્સર હોસ્પિટલ
સંપૂર્ણ ડેન્ટલ ચેકઅપ પેકેજ પર 50% સુધી ડિસ્કાઉન્ટ – હવે ફક્ત ₹99/- મા તમારી અપોઇન્ટમેન્ટ અત્યારે જ બૂક કરાવો
- ૩૦ મિનિટ ઓરલ ચેકઅપ એ પણ અનુભવી એક્સપર્ટ ડોક્ટર દ્વારા
- ડેન્ટિસ્ટ સાથે (ફી- 500) સંપુર્ણ ડેન્ટલ ચેકઅપ + ડિજિટલ X-Ray (ફી- 399)
- કેન્સર ન થાઈ એ માટેનું એડવાન્સ લેવલનું માર્ગદર્શન તેમજ સચોટ સારવાર
- મોઢાના કેન્સરની ફંક્શનલ & એસ્થેટીક્સ સર્જરી
- No Cost EMI Facility ઉપલબ્ધ.
- તમારી જરૂરિયાત મુજબ પર્સનલાઈઝ ટ્રીટમેન્ટ પ્લાન.
કેન્સર થવાની રાહ ન જુઓ અને આજે જ તમારા મોં અને દાંતની તપાસ કરાવો
કેન્સર ફ્રી = ટેન્શન ફ્રી
Dr Harikrushna Vekariya
M.D.S.(OMFS), Oral Cancer Surgeon
કન્સલ્ટિંગ ઓરલ સર્જન – સ્વામિનારાયણ ગુરુકુલ હોસ્પિટલ
11 years experience
સંતોષી, ખુશ અને તંદુરસ્ત અમારા દર્દીઓ
3 સરળ સ્ટેપમાં સારવાર
સ્ટેપ-૧ એપોઇન્ટમેન્ટ બૂક કરો.
અમારા કેલેન્ડર દ્વારા તમારા પસંદગીના તારીખ અને સમય પર એડવાન્સ ડેન્ટલ ક્લિનિક સાથે એપોઇન્ટમેન્ટ બુક કરો
સ્ટેપ-૨ ચેકઅપ અને ડિજિટલ X-રે મેળવો
ક્લિનિક પર મુલાકાત લો અને 1-2-1 કન્સલ્ટેશન, ઇન્ટ્રા-ઓરલ X-રે સ્કેન, અને અમારાં વિશેષજ્ઞો સાથે ડેન્ટલ ચેકઅપ કરાવો અને સંપૂર્ણ ઓરલ રિપોર્ટ મેળવો.
સ્ટેપ-૩ દુઃખાવા રહિત સારવાર મેળવો
રિપોર્ટના આધારે સચોટ નિદાન, એફોર્ડેબલ કીમતે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પર આધારિત અત્યાધુનિક ટ્રીટમેન્ટ મેળવો.
Experience a Healthier, Brighter Smile in No Time, with Complete Comfort
Bringing Life to Your Smile
- Experienced Dentist
- Advance Treatment
- Guaranteed Results
- Modern Equipment
અમારા આધુનિક ડેન્ટલ ક્લિનિકની અંદર એક નજર નાખો!
રાજકોટ શહેરનું વિશ્વસનીય ડેન્ટલ ક્લિનિક




અમારા સંતોષી અને ખુશ દર્દીઓ અમારા વિશે શું કહે છે.
EXCELLENT Based on 126 reviews Posted on Ajay JaniTrustindex verifies that the original source of the review is Google. ગુડ ડોકટર અને ગુડ સ્ટાફ મેમ્બર છે મારો આ હોસ્પિટલ નો અનુભવ ખૂબ સારો રહ્યો તેથી તમે પન આ હોસ્પિટલ ની મુલાકાત એક વાર જરૂર થી લેજો..Posted on manoj sagathiyaTrustindex verifies that the original source of the review is Google. Excellent workPosted on ghadiya chetanTrustindex verifies that the original source of the review is Google. ગુડ ડોકટર અને ગુડ સ્ટાફ મેમ્બર છે મારો આ હોસ્પિટલ નો અનુભવ ખૂબ સારો રહ્યો તેથી તમે પન આ હોસ્પિટલ ની મુલાકાત એક વાર જરૂર થી લેજો..Posted on Dharam ChauhanTrustindex verifies that the original source of the review is Google. Best of bestPosted on Mukesh GhdhadraTrustindex verifies that the original source of the review is Google. I am removed 3 molar tooth removel my experience was wonderful. The doctor are good and caringPosted on Mustanshir VejlaniTrustindex verifies that the original source of the review is Google. Very nice experiencePosted on Rakesh BhanderiTrustindex verifies that the original source of the review is Google. Good servicePosted on Milan KotadiyaTrustindex verifies that the original source of the review is Google. Good suggestions and good treatmentVerified by TrustindexTrustindex verified badge is the Universal Symbol of Trust. Only the greatest companies can get the verified badge who has a review score above 4.5, based on customer reviews over the past 12 months. Read more
મોંઢાના કેન્સરની સારવાર માટે અવાર નવાર પૂછાતા સવાલો
મોંઢાના કેન્સરનું પ્રારંભિક લક્ષણ શું હોય છે?
વારંવાર મોંમાં ચાંદા પડવા, મોં ઓછું ખૂલવું તથા ખોલવામાં તકલીફ થવી, જીભ પર અથવા દાંતની આજુબાજુ સફેદ કે લાલ દાગ દેખાવા, કઠણ ગાંઠ અને સોજો – આ બધું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે.
મફત કેન્સર સ્ક્રિનિંગમાં શું સામેલ છે?
મોંનું સંપૂર્ણ નિરીક્ષણ, ડિજિટલ સ્કેન અને ઓરલ સર્જન દ્વારા પ્રારંભિક ચકાસણી – આ બધું બિલકુલ ફ્રી મળે છે.
કેન્સર પ્રારંભિક તબક્કામાં શોધાય તો શું લાભ થઈ શકે?
હા, જો સમયસર નિદાન થાય તો ઓરલ કેન્સર સંપૂર્ણ રીતે ક્યોર થઈ શકે છે અને સર્જરી સરળ બને છે.
અને ચહેરાના દેખાવમાં કોઈ ફેરફાર થતો નથી.
કેન્સરની સારવાર દરમિયાન દુખાવો થાય છે?
અમારી હોસ્પિટલમાં અદ્યતન ટેક્નોલોજીથી દુખાવા રહિત સર્જરી અને સારવાર થાય છે. દર્દીઓને નહિવત દર્દ અનુભવાય છે.
સારવાર માટે કેટલો સમય લાગે છે?
પ્રારંભિક તબક્કામાં સારવાર ટૂંકા સમયમાં થઈ શકે છે. જો કેન્સર આગળ વધેલો હોય તો સર્જરી અને રિહેબિલિટેશન માટે થોડો વધુ સમય લાગે છે.
કેન્સર સારવાર પછી ફરી સામાન્ય જીવન જીવવું શક્ય છે?
હા, સફળ સારવાર પછી દર્દીઓ ફરીથી સામાન્ય રીતે ખાઈ-પી શકે, બોલી શકે અને સામાન્ય જીવન જીવી શકે છે.